Government Arts College, Vallbhipur
Course name : B.A English Sem - 3
Paper name : Translation 1
Class assignment:
Submitted to: Urmi joshi
Submitted by: Dabhi Nirali
Kabuliwala by Rabindranath Tagore
Introduction:
Kabuliwala" is a famous short story by Rabindranath Tagore about the bond between a middle-aged Pathan dry fruit seller from Kabul, Afghanistan, and a curious, talkative five-year-old Bengali girl named Mini in colonial Kolkata. The story explores themes of fatherly love, separation, and the universality of human emotions as the Kabuliwala, who left his own daughter behind, sees Mini as a reminder of her. Their friendship, marked by sweet interactions and dried fruits, is tragically interrupted when he is imprisoned for eight years. Upon his release, he returns to find a grown-up Mini on her wedding day, an encounter that highlights the passage of time and evokes deep paternal longing in both fathers, leading to a poignant and heartfelt conclusion.
Translation of kabuliwala :
My five-year old daughter Mini is a chatty girl and likes to talk all day long. It took ‘her about a year after being born to acquire the talent for language, and since then she has not wasted a single wakeful moment of her life remaining silent. Often her mother chides her to keep quiet, but I can never do that. Seeing the girl mute even for an instant seems so odd and unusual to me that I find it unbearable. That's why my conversation with Mini is often fiesty.
Translate into Gujrati:
મારી પાંચ વરસની પુત્રી મિની એક ક્ષણ પણ વાત કર્યા વગર રહી શકતી નથી. દુનિયામાં આવીને તેને ભાષા શીખવામાં ફક્ત એક જ વર્ષ લાગ્યું હશે. ત્યાર પછી જ્યારે એ સૂતી ન હોય એવા સમયની એક ક્ષણ પણ એ બોલ્યા વગર નથી ગુમાવતી. તેની મા તેને ખીજાઈને તેનો સતત ચાલતો વાણીપ્રવાહ બંધ કરાવે છે. મિનીનું મૌન મને એટલું અસ્વાભાવિક લાગે છે કે મારી સાથે એના મનોભાવોનું આદનપ્રદાન કાંઈક વધુ જ ઉત્સાહથી થાય છે.
One morning as I had just started writing the seventeenth chapter of my novel, Mini walked into the room and began, ‘Dad, our sentry Ramdayal doesn't even know how to pronounce the word "crow". He is so backword. Before I could begin to enlighten her on the differences between languages, she launched into another topic. ‘ See, Dad, Bhola was saying that when elephants lift water with their trunks and spray it from the sky, it rains. Dear, oh dear! Bhola can speak such nonsense. He can rant day and night, without making any sense!’
Translate into Gujarati:
સવારે મેં મારી નવલકથા સત્તરમાં અધ્યાયને હાથમાં લીધો જ હતો, એટલામાં મિનીએ આવીને કહેવાનું શરૂ કરી દીધું - “પિતાજી, રામદયાલ દરવાન ‘ કાગડા ’ ને ‘ કાગ ’ કહે છે. એને કાંઈ ખબર નથી ને પિતાજી. ” વિશ્વની ભાષાઓની વિભિન્નતા તેને હું કાંઈ કહું એ પહેલાં જ એણે બીજો પ્રસંગ શરૂ કરી દીધો, “ પિતાજી ભોલો કહેતો હતો, આકાશમાં હાથી સૂંઢથી પાણી ફેંકે છે, એમ જ વરસાદ થાય છે. તો પિતાજી, ભોલો ખોટું બોલે છે, નહીં! ખાલી બક બક કર્યા કરે છે, દિવસ રાત બોલ્યા કરે છે. ”
Without waiting for my opinion on it, she asked me out of your blue, ‘ Dad, who is Mum to you?’
Translate into Gujrati:
આ વિષયમાં મારા વિચારની સહેજ પણ રાહ ન જોઈને, તરત જ ધીમા સ્વરમાં એક જટિલ સવાલ પૂછી બેઠી, “ પિતાજી , માં તમારી કોણ થાય ?”
Sister-in-law, I thought to myself, but to Mini I replied, avoiding the complicated question, ‘ you go and play with Bhola. I have some work now. ’ At this, she flopped beside the writing table, close to my feet, and began to play a game of knick-knack with her hands and knees, rapidly chanting a nursery rhyme. In the seventeenth chapter of my novel, Pratap Singh was jumping off the high balcony of the jailhouse at this time, with Kanchanmala, into the river below in the dark of night.
Translate into Gujrati:
પછી એણે મારા મેજના પાછળના ભાગે પગ પાસે બેસીને પોતાના બંને ઘૂંટણ અને હાથ હલાવીને ખૂબ ઝડપથી ‘અટકન બટકન દહીં ચટાકો ’ બોલવાનું શરૂ કરી દીધું, ત્યારે મારી નવલકથાના સત્તરમાં અધ્યાયમાં પ્રતાપસિંહ એ સમયે કંચનમાલાને લઈને રાત્રીના પ્રગાઢ અંધકારમાં બંદીગૃહના ઊંચા ઝરુખામાંથી નીચે કલકલ કરતી નદીમાં કૂદી રહ્યા હતા.
Stopping her game abruptly, Mini ran to the window which overlooked the main road, and began calling out at the top of her voice, ‘ Kabuliwala, O Kabuliwala!’
Translate into Gujrati:
મારું ઘર રસ્તાની કિનાર પર હતું, અચાનક મિની તેના અટકન બટબનને છોડીને બારી પાસે દોડી ગઈ અને જોર જોરથી બૂમ પાડવા લાગી, “ કબુલીવાળા, ઓ કબુલીવાળા!”
A tall, shabbily clothed Afghan Street wonder, with a turban on his head, a bag over his shoulder and a few boxes of dry grapes in his hands was passing through the street slowly. I have no idea what flashed through my daughter's mind at the sight of this man, but the moment she saw him she began yelling. I thought, this nuisance with a sack over his shoulder will show up in a moment and I won't able to finish writing the seventeenth chapter of my novel.
Translate into Gujrati:
ગંદા ગોબરા ઢીલા કપડાં પહેરેલો, માથા પર સાફો બાંધેલો, ખભા પર સૂકા ફળોની ઝોળી લટકાવેલ, હાથમાં વાડીની દ્રાક્ષના થોડા ખોખા લઈને, એક લાંબો જાડો કાબુલી મંદ ચાલથી રસ્તા પર જઈ રહ્યો હતો. એને જોઈને મારી નાનકડી દીકરીના હ્દયમાં કેવા ભાવ જગ્યા એ કહેવું અસંભવ છે. એણે જોરથી બોલાવવાનું શરૂ કર્યું. મેં વિચાર્યું, ‘હમણાં બગલથેલો ખભા પર લઈને માથે એક મુસીબત આવીને ઉભી રહેશે અને મારો સત્તરમો અધ્યાય આજે અધૂરો રહી જશે. ’
But the moment kabuliwala, at hearing Mini's call, turned around with a smile and approached the house, she dashed inside and couldn't be found anywhere. She had this childish fear that if someone looked through the bag of this Afghan man, several living children like herself would be found in there.
Translate into Gujrati:
પણ મિનીની બૂમો સાંભળીને જેમ કાબુલીએ હસતાં હસતાં તેની તરફ મોં ફેરવ્યું અને ઘર તરફ આગળ વધ્યો ક તરત જ મિની ભયથી અંદર ભાગી ગઈ. પછી ખબર જ ન પડી કે ક્યાં છુપાઈ ગઈ. તેના નાનકડા મનમાં એ અંધવિશ્વાસ ઘર કરી ગયો હતો ક તેના મેલા થેલાની અંદર શોધવાથી જાણે કેટલીય જીવતી જાગતી છોકરીઓ નીકળી શકે છે.
Meanwhile, the kabuliwala stepped into the compound and stood at the door with a smile and an Islamic salute. I thought, although the character in my novel, Pratap Singh and Kanchanmala were in dire straits, it would be unseemly to call the man all the way to the house and not buying anything.
Translate into Gujrati:
અહીં કાબુલીએ આવીને હસતાં હસતાં, હાથ ઉઠાવીને મારું અભિવાદન કર્યું અને હું ઉભો થઇ ગયો. મેં વિચાર્યું, ‘વાસ્તવમાં પ્રતાપસિંહ અને કંચનમાલાની અત્યંત સંકટમાં છે, છતાં ઘરમાં આને બોલાવીને કાંઈ ન ખરીદવું એ બરાબર ન ગણાય. ’
I bought a few items and soon I was involved in a rambling conversation with him on various topics including Abdur Rahman, the Emir of Afghanistan, and the Frontier Policy of the Russian and the British.
Translate into Gujrati:
થોડુંક ખરીદવામાં આવ્યું, ત્યાર બાદ હું તેની સાથે આડી અવળી વાતો કરવા લાગ્યો, રશિયા, અંગ્રેજ, સીમાની રક્ષા વગેરે વિશે ગપશપ થવા લાગી. અંતમાં ઉભા થઈને જતા એણે પોતાની મિશ્ર ભાષામાં પૂછયું, ‘બાબુજી, તમારી દીકરી ક્યાં ગઈ?’.
Thank you for visiting my blog 🙏
Refference:
Helping Tool : Google Ai
https://www.aksharnaad.com/2014/10/13/kabuliwala-by-ravindranath-thakur/
Comments
Post a Comment